ગોધરા શહેરમાં આવેલા સિવિલ હોસ્પિટલ નજીક જાહેરમાં ઝપાઝપી કરીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ડહોળાઈ તેવું કૃત્યું કરનારા ચાર ઈસમો સામે ગોધરા શહેર A-ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો હતો.
ગોધરા શહેરમાં આવેલા સિવિલ હોસ્પિટલ નજીક જાહેરમાં ઝપાઝપી કરીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ડહોળાઈ તેવું કૃત્યું કરનારા ચાર ઈસમો સામે ગોધરા શહેર A-ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો હતો.
આ પણ વાંચો : ગોધરા માં ચાલુ ટ્રેનમાંથી મોબાઈલ હાથમાંથી છટકતા તેને બચાવવા નીચે પડેલ યુવાનનું મોત.
પોલીસ દ્વારા તેઓની નજીક જતાં એક ઇસમ નાસી છૂટ્યો હતો. જેનો મોબાઈલ ફોન પડી જતા પોલીસે કબ્જે લીધો હતો. જ્યારે સ્થળ પરથી પોલીસે ત્રણ ઇસમોની અટકાયત કરી હતી. પકડાયેલા ઇસમોને તેઓના નામઠામ પૂછતા તેઓએ પોતાના નામ અશોક અંબાલાલ બામણીયા, મોઈન સલીમ હાજી, અને રિયાઝ એહમદ પટેલ જણાવ્યા હતા. પોલીસે ત્રણેય ઇસમોની અટકાયત કરીને તા 15 જાન્યુઆરી સોમવારના રોજ રાત્રિના સમયે ગોધરા શહેર A-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધ્યો છે.
આ પણ વાંચો : ગોધરા સેશન્સ કોર્ટની સામેની સોસાયટીના કોમન પ્લોટના બે નકશા બનાવી વહિવટકર્તાઓ દ્વારા કોમન પ્લોટની વેચણી કરાઈ.