ગોધરા ચિખોદ્રાની નોંધ નંબર-2 રામજી મંદિર ટ્રસ્ટની જમીનો દાવા નં.14/2022માં સરકારી બાબુઓ જાહેર કરશે કે છુપાવશે

ગોધરા,

ચિખોદ્રાની નોંધ નંબર-2 વાળી જમીનો રામજી મંદિરના વહીવટદારની જમીનોની થયેલી છે. જે બાબતે નોંધ નંબર-2 ને ઓનલાઈન અપલો કરવામાં આવેલ હોવા છતાં ઈ-ધરા કેન્દ્ર પંચમહાલ ગોધરાના કર્મચારીઓ, અધિકારીઓ દ્વારા ગુજરાત સરકારના આદેશો અનુસાર અને ભારત સરકારના વર્તમાન કાયદા અનુસાર ધાર્મીક જમીનો ઉપર કોઈ કાર્યવાહી કરી કરવામાં આવેલ નથી. જેથી પંંચમહાલ મહેસુલી કર્મચારીઓ, અધિકારીઓ દ્વારા રેવન્યુ રેકર્ડ ચકાસણી કર્યા વિના આડેધડ ખોટા દસ્તાવેજો એન.એ. વિગેરે સુધારા હુકમો નંબર-2 વાળી રામજી મંદિરની જમીનો ફેરફાર કરી કરાવી રહ્યા છે. આમ, નોંધ નંબર-2 જો ધ્યાને મોટા પ્રમાણે જો ધ્યાને લઈ જોવામાં આવે તો રામજી મંદિરની નવી શરતની જમીનો આવેલી છે અને અવલોકન પણ કરવામાં આવેલ નથી. જેથી ગુજરાત સરકાર જો પંચમહાલ જીલ્લા મહેસુલી ટીમ પોપટપુરાની જેમ ટીમ નિમવામાં આવે તો મોટા પ્રમાણમાં કરોડો, ખરબોની સરકારી ગેરરીતિઓ બહાર આવવાની રેર્કડી હકીકતો સચોટ બહાર નિકળી આવે તેમ છે. કેટલાક આ ધાર્મિક જમીનો ઉપર પંચમહાલ જીલ્લાના મહેસુલી કર્મચારીઓ, અધિકારીઓ દ્વારા ધાર્મિક જમીનો મોટી મોટી લાંચરૂશ્વતો લઈ રફેદફે કરી કરાવી નાખેલ છે.

ગોધરા ચિખોદ્રાની કેપ્સુલવાળી જમીનોમાં પણ નોંધ નંબર-2ની કોઈ વિગતો બતાવ્યા વગર મહેસુલી અધિકારીઓ દ્વારા દસ્તાવેજી વેચાણ ગેરકાયદેસ રકેલ છે. ચેરીટી કમિશ્ર્નરો જે તે સમયના કાયદા મુજબ હુકમો થયેલા નથી. જેથી મહેસુલી રેકર્ડ રુલશની નોંધોના આધારે સાબિત થાય છે. પરંતુ આ જમીનો ઉપર સિવિલ કોર્ટમાં 14/2022નો દાવો કોઠી સ્ટીલના માલિક સામે બોગસ વેચાણ થયેલના આધારે કરી કરવામાં આવેલ છે અને પંચમહાલ જીલ્લા કલેકટર ગોધરા સમક્ષ આવેદનપત્ર પણ આપવામાં આવેલ છે. જે તપાસ થવી જરૂરી જણાઈ છે. આમ, (1) દાવામાં, (2) ડાયરેકટર ઓફ ઈન્ડીયન ફાર્મા કેમ્પસ એન્ડ કેમીકલ પ્રાઈવેટ લીમીટેડ, બોમ્બે (3) અશોકભાઈ જશભાઈ પટેલ, (4) ભરતભાઈ કાલાભાઈ પટેલ, (5) સબ રજીસ્ટ્રેટ ગોધરા, (6) મામલતદાર ગોધરા, (7) સર્કલ ઓફિસર ગોધરા, (8) સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટ ગોધરા, (9) ગુજરાત સરકાર, (10) રંગીતસિંહ અભેસિંહ બારીયા, (11) યામીન મોહમદ યુસુફ બંગલી વિગેરે સામે સિવિલ કોર્ટ સુટ નંબર 14/2022નો દાવો દાખલ તા.1/11/2022ના રોજ દાખલ કરેલ છે.

આમ, ગોધરા મામલતદાર ગ્રામ્ય દ્વારા નોંધ નંબર-2 તથા ચેરીટી કમિશ્ર્નરના જે તે સમયના હુકમો સાથે મામલતદાર ગોધરા ગ્રામ્ય પાસેથી નોંંધ નંબર-2 વિગતો સહિતની ગોધરા મામલતદાર ગ્રામ્ય વિભાગ ગુજરાત સરકારના લીગલી અધિકારી પાસેથી સલાહ સુચનાઓના આધારે મૂળ ચેડા કરેલ નોંંધ નંબર-2ની વિગતો સહિતની તમામ મિલ્કતો મોટા પ્રમાણની રામજી મંદિરની ધાર્મિક જમીનો ગેરકાયદેસર વ્યવહારો થયેલા મૂળથી નાબુદ થાય અને મોટા પ્રમાણમાં ગુજરાત સરકાર સામે આક્ષેપો ના થાય તેવી કાળજી રેવન્યુ રેકર્ડ તથા વહીવટીનાટે ગોધરા મામલતદાર ગ્રામ્ય વિભાગની સંપૂર્ણ જવાબદારીઓ હોય જેથી દસ્તાવેજો મૂળથી નોંધ નંબર-2ને છુપાવી ધાર્મિક જમીનો મોટા પ્રમાણની હોય જે વિજીલન્સ કમિશ્ર્નર ગોધરા ટીમ નીમી ધાર્મિક જમીનો ઉપર ગુજરાત સરકારના આદેશો અનુસાર રજીસ્ટે્રશન નંબર તથા મૂળ મંંદિરનું નામ દાખલ કરશે કે કરાવશે કે કેમ આ તમામની જવાબદારીઓ ગોધરા મામલતદાર ગ્રામ્ય વિભાગ મહેસુલી કર્મચારીઓ, અધિકારીઓની વહીવટીનાટે બને છે. જે સિવિલ સુટ 14/2022માં નંબર-6 ઉપર જોડેલા છે. અને રાજ્યના તમામ વિભાગોને પણ જોડેલા છે. જે 5/6/7/8 તથા ગુજરાત રાજ્ય સરકારને નંબર-9 ઉપર જોડેલા છે. જે રેવન્યુ રેકર્ડની પુરેપુરી વિગતો દાવા નં.14/2022માં નોંંધ નંબર-2 નો ઉલ્લેખ કરશે કે રેવન્યુ રેકર્ડની હકીકતો છુપાવશે તે જોવાનું રહ્યું. ગુજરાત સરકાર પરિપત્ર તા.9/4/2010 તથા ચેરીટી કમિશ્ર્નર ગુજરામત સરકાર તા. 12/7/2019ની અમલવારી કરી કરાવી તેવી હિંદુ સંગઠનની માંગો કાયદાકીય માંગો પોતાની મિલ્કતોની માંગો છે.

14/2022 દાવાવાળી જમીનોમાં મુસ્લીમ સમાજ દ્વારા પંચમહાલ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવેલ છે. તે અંગે તમામ વિગતોવાર આપેલ આવેદનપત્રની તમામની તમામ વિગતોવાર સરકારશ્રીમાં કરેલ છે કે નહીં તેવી પણ હિન્દુ સંગઠનની માંંગો રામજી મંદિર ધાર્મિક જમીનો યોગ્ય કાર્યવાહી થાય.