
ગોધરા વડોદરા હાઇવે પર એક સાથે ૫ વાહનોનો થયો અકસ્માત,હાઇવે પરથી પસાર થતી વહોનો નો થયો અક્સ્માંર્ત.
ગોધરાથી વડોદરા જતી એસટી બસ એ અચાનક હાઇવે પર બ્રેક મારતા અક્સ્માંર્ત સર્જાયો અક્સ્માંર્તમાં એક સાથે ૫ વાહનોનો થયો અસક્માંર્ત હાલ અક્સ્માંર્તમાં કોઈને જનહાની થઇ નથી.પાંચ વાહનો વચ્ચે અકસ્માત થતા હાઇવે પર અકસ્માત થતા ટ્રાફિકને થઈ અસર પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક પૂર્વવત કરવા કરી કાર્યવાહી.
