
ગોધરાની અતિથિ હોટલમાંથી સુરતના યુવકનો મૃતદેહ મળી આવ્યો. સુરતના કતાર ગામ વિસ્તારમાં રહેતા 36વર્ષીય વિપુલભાઈ કાકડીયા 6 દિવસ અગાઉ આવ્યા હતા.
ગોધરા બસ સ્ટેન્ડ નજીક આવેલી અતિથિ હોટલમાં રોકાયા હતા.હોટલમાં પાણીની ટાંકી ખાલી થઈ જતાં રૂમમાં કરવામાં આવી હતી તપાસ દરમિયાન મળી આવ્યો વિપુલભાઈનો નીચે પડી રહેલી હાલતમાં મૃતદેહ પોલીસે અકસ્માત મોત અન્વયે ગુનો નોંધી મૃતકના સ્વજનોને કરી જાણ મૃતક કરીયાણાનો વેપારી હોવાની શક્યતાઓ મૃતકનું કુદરતી મૃત્યુ થયું હોવાની શક્યતાઓ