ગોધરા, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ગોધરા દ્વારા સમૂહ જનોઈ પરિવર્તનનો કાર્યક્રમઅંકલેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે યોજાયો જેમાં મોટી સંખ્યામાં બહ્મ સમાજના મહાનુભવો અને વડીલો હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમ સફળબનાવવામાં શ્રી પ્રકાશભાઈ દીક્ષિત, શ્રી નવિનભાઇ દવે,શ્રી વિનાયકભાઈ શુક્લ, શ્રી કુણાલભાઈ ત્રિવેદી, શ્રી ભાવેશભાઈ જોષી, શ્રી જવાહરભાઈ ત્રિવેદી, હિતેશભાઈ ભટ્ટ, ડો.શ્યામસુંદર શર્મા સહિત સમાજના અગ્રણીઓએ સાથ સહકાર આપેલ.