
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાઘજીપુર ગ્રામ પંચાયત મહીલા સરપંચ ACB નાં છટકામા ઝડપાયા તેવો રૂ 25 હજાર ની લાંચ લેતાં ગોધરા ACB ટીમ ના હાથે રંગે હાથ ઝડપાયા છે મહીલા સરપંચ સવિતાબેન બાબુભાઇ બારીયા ACB ના છટકામાં ઝડપાયા છે તેમને સરકારી યોજના ના કામ બાબતેના બિલના ચેકમા સહી કરવા માટે ફરિયાદી પાસે માંગી હતી લાંચ ફરિયાદી લાંચ આપવા ન માંગતા હોય જેને લઇ ગોધરા એસીબી ની ટીમને મળી ફરિયાદ નોંધાવી હતી જેને લઇ ગોધરા ACB ટીમે સરપંચ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.