ગોધરા ACBએ વોચ ગોઠવીને ખાણખનીજ ખાતાના ક્લાર્કને 5 લાખ રોકડ સાથે કારમાંથી ઝડપાયો

ગોધરા ખાણખનીજ ખાતાનો ક્લાર્ક 5 લાખ સાથે ઝડપાયો. ક્લાર્ક અમૃત પટેલ રૂપિયા 5 લાખ સાથે ઝબ્બે. મારુતિ કારમાં નીકળેલા ક્લાર્કને ઝડપી લીધો.

કારની તલાશી લેતા મળ્યા 5 લાખ રોકડા. ગોધરામાં ફરજ બજાવે છે અમૃત પટેલ. ખાણખનીજના ભ્રષ્ટાચારનો પર્દાફાશ. એસીબીના ટોલ ફ્રી નં 1064 નંબર પર મળી હતી માહિતી. ક્લાર્કની કારમાં લાખોની રકમ હોવાની મળી હતી માહિતી.એસીબીએ વોચ ગોઠવીને કારને ઝડપી લીધી. ક્લાર્કની એસીબીએ શરૂ કરી પૂછપરછ લાંચની રકમ હોવાની એસીબીને શંકા.

અમૃત પટેલ