ગોધરા શહેરના આનંદ નગરમાં રહેતા 34 વર્ષે યુવાનનું હાર્ટ અટેક થી નિધન.
ગોધરાના જાફરાબાદ વિસ્તારના આનંદ નગર સોસાયટીમાં રહેતા 34 વર્ષીય યુવાન ધવલ અશ્વિનભાઈ પટેલ આજરોજ શહેરા અણીયાદ કોલેજ ખાતે ક્લાર્કના ફરજ બજાવતા હતા.તે આજ રોજ ક્લાર્ક તરીકે ફરજ ઉપર હતા તે દરમિયાન અચાનક હાર્ટ અટેક આવતા તેમનું મોત નિપજવા પામ્યું છે ત્યારે ઘરમાં યુવાનના મોતના પગલે પરિવારમાં ઘેરું શોકનું મોજુ ફરી વળ્યુ છે.