ગુજરાતના આ દિગ્ગજ્જ નેતા કોરોના પોઝિટિવ, ટ્વીટ કરીને આપી જાણકારી

શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. “આજે મે કોરોનાનો RT-PCR ટેસ્ટ કરાવ્યો તો હું કોરોનાથી સંક્રમિત થયો છું. તમારા બધાની શુભકામનાઓ સાથે કોરોના સામે પણ લડી લઇશ. કોઇ ચિંતાની વાત નથી.”

આ પહેલા ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા,અને તેમણે લાંબી સારવાર બાદ કોરોનને હરાવ્યો હતો.

Shaktisinh Gohil corona positive,CORONA VIRUS