
ઘોઘંબા વન વિભાગની કચેરી કમ્પાઉન્ડમાં ઝાડ કાપતી વખતે વીજ થાંભલો પડતા રાહદારી મહિલાનું મોત
વન વિભાગની કચેરીમાં આવેલું ઝાડ કાપતી વખતે ઝાડ વીજ વાયરો પર પડતા વીજ થાંભલો પણ તૂટી ગયો
વીજ થાંભલો મુખ્ય માર્ગ પર તૂટી પડતા માર્ગ પરથી પસાર થઈ રહેલ રાહદારી મહિલાનું દબાઈ જતા ગંભીર ઇજાઓ પહોંચતા સ્થળ પર જ મોત
વન વિભાગ દ્વારા ઝાડ કાપતી વખતે વીજ કંપની અને ગ્રામપંચાયતની મંજૂરી મેળવી હતી કે નહીં તે એક પ્રશ્ન
ઘટનાને પગલે રાજગઢ પોલીસે હાથ ધરી કાર્યવાહી
રિપોર્ટર : યોગેશ કનોજીયા
