- ઘોઘંબા ના કાલસર ગામે ફાયરિંગ ની ઘટના
- કાલસર ગામ ના યુવાન પર થયું ફાયરિંગ
- અજાણ્યા ઈસમો ફાયરિંગ કર્યું હોવા ની પ્રાથમિક માહિતી
- ગોળી વાગતા ઇજાગ્રસ્ત યુવાને હાલોલ પ્રાઇવેટ હોસ્પિટલ માં લવાયો
- છાતી ના ભાગે ગોળી વાગતા ઇજાગ્રસ્ત..
- હુમલા નો ભોગ બનનાર યુવક ડેપ્યુટી સરપંચ નો પુત્ર
- ત્રણ ઈસમો એ ફાયરિંગ કરી હુમલો કર્યો
- યુવક ટ્રેકટર લઈ ઘરે આવતો હતો તે દરમ્યાન બની ઘટના
- રાજગઢ પોલીસ સહિત એલસીબી ની ટિમો ઘટના સ્થળ પર પહોંચી
- ઇજાગ્રસ્ત યુવાન ને વડોદરા રીફર કરાયો