ઘોઘંબાના રીંછીયા ગામમાં ધોળે દિવસે દીપડાએ યુવક ઉપર કર્યો હુમલો

રિપોર્ટર : યોગેશ કનોજીયા
  • ઘોઘંબા તાલુકામાં અવાર નવાર દીપડાનો આતંક.
  • એક મહિનામાં 2 થી 3 વખત દીપડા હુમલા કરતા હોય છે.
  • ઘોઘંબાના રીંછીયા ગામમાં ધોળે દિવસે દીપડાએ યુવક ઉપર કર્યો હુમલો.

ઘોઘંબાના રીંછીયા ગામમાં ધોળે દિવસે દીપડાએ યુવક ઉપર કર્યો હુમલો ખેતરમાં કામ કરી રહેલા યુવક ઉપર ખેતરમાં છુપાઈ રહેલા દીપડાએ અચાનક હુમલો કરી કર્યો ઇજાગ્રસ્ત ઘોઘંબાના રાહુલ રાઠવા નામના યુવકને ખભાના ભાગે દીપડાએ પહોંચાડી ઇજાઓ ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે ઘોઘંબા રેફરલ હોસ્પિટલમાં લવાયો વધુ સારવાર માટે યુવકને ગોધરા અથવા હાલોલ કરવામાં આવશે રીફર ઉલ્લેખનીય છેકે કે ત્રણ દિવસ અગાઉ પણ ઘોઘંબા ના ભોજપુરા ગામમાં બાજરીના ખેતરમાં છુપાયેલા દીપડાએ રાહદારીને પહોંચાડી હતી ઇજાઓ ભારે જહેમત બાદ વન વિભાગે આ દીપડાનું રેસ્ક્યુ કરી ધોબી કુવા ખાતે ખસેડયો હતો.