
- ઘોઘંબા તાલુકામાં દીપડાનો આતંક યથાવત
- ઘોઘંબા તાલુકામાં માનવ ભક્તિ દીપડાનો આતંક વાવકુંડલી માં માસુમ બાળકને ફાડી ખાધું
- વાવકુંડલી ગામમાં 8 માસના બાળકને માનવ ભક્ષી દીપડો સ્તનપાન કરાવતી માતાના ખોળા માંથી ખેંચી ગયો
- સ્થાનિકોએ જંગલ માં દોટ મૂકી બાળકની શોધખોળ આદરી હતી
- વન વિભાગની ટીમે ઘટના સ્થળે દોડી જઇ જંગલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરતાં બાળકનો મૃતદેહ ઝાડી ઓમાંથી મળી આવ્યો