
- ઘોઘંબા તાલુકા ના માલુ ગામે દીપડો દેખાયો
સતત 5 દિવસ થી દીપડો દેખાતા લોકો માં ગભરાહટ..
હાલ દીપડાએ કોઈ ને પણ નુકસાન નથી પહોચાડ્યું..
સ્થાનીઓ લોકો દ્વારા વિડિઓ બનાવ્યો..
જંગલ વિસ્તાર હોવાને કારણે દીપડા દેખાતા રહે છે..
ગામ નજીક વહેલી સવારે આવતા લોકો પણ રાખે છે સાવચેતી…