
આજ રોજ ઘોઘંબા આમ આદમી પાર્ટી દ્વારા તાજેતરમાં માં ઉત્તર પ્રદેશમાં બનેલ અઘટિત ઘટના બાબતે પીડિતા મનીષા બેન સાથે થયેલ બર્બરતા માટે આરોપીઓને સજા મળે તે માટે કેન્ડલ માર્ચ યોજાઈ. ગામના એચ.એસ વરીયા હાઇસ્કૂલ થી માતાજી મંદિર સુંધી રેલી યોજવામાં આવી.જેમાં પંચમહાલ જિલ્લા પ્રમુખ ,તાલુકા પ્રમુખ સહિત કાર્યકરો અને યુવાનો હાજર રહ્યા હતા.
રિપોર્ટર : યોગેશ કનોજીયા