ધોધંબા, પંચમહાલ જીલ્લા યુવા મોરચાના પ્રમુખ નિર્મિતભાઈ દેસાઈ, જીલ્લા યુવા મોરચાના પ્રભારી યોગદીપસિંહ, જીલ્લા યુવા મોરચાષના ઉપપ્રમુખ વિરેન્દ્રસિંહ, ઘોઘંબા તાલુકા પ્રમૂખ ગુણવંતસિંહ ગોહિલ, ભીખાભાઈ સોલંકી, ઘોઘંબા તાલુકા યુવા મોરચાના પ્રમુખ નરેન્દ્રભાઇ પરમાર અને ઘોઘંબા તાલુકા યુવા મોરચાના તમામ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.