![](https://www.panchmahalsamachar.com/wp-content/uploads/2023/11/IMG-20231105-WA0542-1024x768.jpg)
ધોધંબા,ઘોઘંબા તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી ધીરાણ મંડળીના સભાસદોના તેજસ્વી તારલાઓને સમિતિના નિર્ણયથી મેરીટ ક્રમાંક મુજબ નક્કી કરેલ શૈક્ષણિક લાયકાત ખઇઇજ, ઇયમ, ઇંજઈ ના 5 વિધાર્થી-વાલીઓને મંડળી તરફથી ચેરમેન હિંમતસિંહ કે.રાઠવા, મંત્રી વાસુદેવભાઇ પંચાલ, સભ્યોના હસ્તે કોલેજ લેપટોપ બેગ, મિલ્ટન વોટર બોટલ, આકર્ષક ટ્રોફી 3 વસ્તુનો સેટ વસ્તુ સ્વરૂપે પ્રોત્સાહક ઈનામો આપવામાં આવ્યા હતા.