
ધોધંબા,
રામનવમી, મહાવીર જયંતી અને રમજાન માસને લઈને પોલીસની ફ્લેગ માર્ચ યોજાઈ. કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા અપીલ.
આગામી દિવસોમાં રામનવમી, મહાવીર જયંતી અને હાલમાં ચાલી રહેલા રમજાન માસને લઈને રાજગઢ પી.એસ.આઈ એમ.એલ.ગોહિલા, પોલીસ સ્ટાપ તથા હોમગાર્ડ યુનિટ દ્વારા ઘોઘંબા નગર ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. જેમાં ઘોઘંબા હાઈસ્કુલ થી ફેલગમાર્ચ શરૂ કરી ઘોઘંબા નગરમાં મુખ્ય માર્ગ ઉપર ફેરવામાં આવી હતી.