ધોધંબા, ધોધંબા તાલુકાના કંકોડકોઈ ગામે રહેતા 24 વર્ષીય યુવાને કોઈ કારણોસર પેટ્રોલ છાંટીને સળગી જતાં દવા સારવાર માટે હાલોલ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.
પ્રાપ્ત વિગતો મુજબ ધોધંબા તાલુકાના કંકોડકોઈ ગામે રહેતા જીતેન્દ્રસિંહ ગોવિંદસિંહ ઉ.વ.24 એ પોતાના ધરે અગમ્યકારણોસર શરીર ઉપર પેટ્રોલ છાંટી સળગી જતાંં ગંભીર રીતે દાજી જતાં સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ત્યાંથી વડોદરા એસ.એસ.જી. અને ત્યાંથી હાલોલ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.