ગૌશાળા બરીકોટ સંતરામપુર ખાતે રાજ્ય યુવા બોર્ડ દ્વારા વૃક્ષારોપણ કરાયું

સંતરામપુર, સ્વામિ વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા “સ્વામી વિવેકાનંદ વ” કાર્યક્રમ અંતર્ગત દાસ હનુમાનજીની ગૌ શાળા બરીકોટ ખાતે સંતરામપુર નગર વૃક્ષા રોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં જીલ્લા પ્રુમખ દશરથભાઈ બારિયા, જીલ્લા સંયોજક કમલેશભાઈ મછાર દાસ હનુમાનજીના મુકેશગીરીજી, નગર સંયોજક રોહિતભાઈ સોલંકી, પાર્થભાઈ પ્રજાપતી, યુવા કર્યાકર્તા ઉપસ્થિત રહ્યાં.