ગૌ-ભૂમિ ગૌ-ધરાની 2 દિકરીયો દ્વારા ધર વિહોણા ર્માંજીને નવું જીવન આપવામાં આવ્યું

ગોધરા,દોસ્તો આ માઁ જી છેલ્લા 10 દિવસ થી આવા કડકતા તાપમાં બેસી રહફયા હતા. ત્યારે અમારી ટીમ જય માતાજી ફાઉન્ડેશન (JMF-GAUDHRA)ને જાણ થતા તાત્કાલિક માઁ જી સાથે ટીમ પહોચી ટીમની છોકરીઓ (1) આરતી મિસ્ત્રી અને (2) નિહારિકા રાજપૂત ઘ્વારા આ માઁ જી ને પહેલાતો નવડાવીયા અને નવા કપડાં પહેરાવીયા. ગામના લોકોનું કહેવું હતું કે, 10 દિવસ થી બસ આમ જ બેઠા છે, કંઇ બોલતા નથી અને અમે આવતા જતા જમવાનું આપીયે તો કઈ ખાતા પિતા નથી. દોસ્તો ખાધા પીધા વગર માઁ જી માં ખુબજ કમજોરી આવી ગઈ હતી. એટલા માટે તેમને ગૌ-ધરા જનરલ હોસ્પિટલમાં સારવાર કરાવામાં આવી. હાલ માર્ંજી સારવાર હેડળ છે અને તેમની તબિયત પેલા કરતા ખુબ સારી છે.

ધન્ય છે આ ગૌ-ભૂમિ ગૌ-ધરાની 2 દિકરીઓને ..