
તારીખ.14-1-24ને ઉતરાયણના દિવસે આહારના તમામ લાભાર્થીઓને પૂરી, ઉંધીયું, ફાફડા, જલેબી, ખીચડો, કઢી, તલ સાંકળી, સહિતનું પાકું ભોજન અને દરેકને રૂપિયા 51 રોકડા તથા કામઘેનું ગૌશાળા માં ગાયોને ગોતું,ખીચડો,અને ગોળ આપીને ખુશીઓ વહેંચીને ઉતરાયણની અદભુત રીતે ઉજવણી કરવામાં આવી.