ગરબાડા,
ગરબાડા વિસ્તારમાં ડેન્ગ્યુ શંકાસ્પદ વિસ્તારમાં ડેન્ગ્યુ રિલેટેડ સર્વેલન્સનું આયોજન કરેલ. આરોગ્ય કર્મચારી દ્વારા ઘરે ઘરે જઈ મચ્છર ઉત્પત્તિ સ્થાન જેવા જે ફ્રીઝ, કુલર, ફુલદાનીની તપાસ કરવામાં આવી. લોકોને બિનજરૂરી પાણી ન ભરી રાખવા સલાહ આપેલ અને આ સર્વેનું આયોજન ગરબાડા ઝઇંઘ ડો.અશોક ડાભી દ્વારા કરવામાં આવેલ.