દાહોદ, દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના સાહડા સબ સેન્ટર ખાતે માન.ચઅખઘ ડો રાકેશ વોહનીયા સર અને માનનીય THO ડો.ડાભી સર ના માર્ગદર્શન હેઠળ Adolescent Friendly Health Club Meeting તેમજ માસિક સ્વચ્છતા દિવસ ની ઉજવણી કરવામાં આવી. જેમાં ચઅખઘ દ્વારા માસિક સ્વચ્છતા વિશે, હેન્ડ હાઇજીન તેમજ પોષણ વિશે માહિતી આપી, ઉપરાંત ગચઅજ માટે ક્વોલિટી ટીમ અને મીટીંગ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું. પ્રોગ્રામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાંચવાડાના મેડિકલ ઓફીસર આર બી એસ કે ટીમ, સીએચઓ તેમજ અન્ય સ્ટાફ હજાર રહ્યા હતા.