લોક્સભામાં ભાષણ દરમિયાન જેવીરીતે કેન્દ્રીય મત્રી સ્મૃતિ ઇરાનીએ રાહુલ ગાધી પર નિશાન સાધ્યું હતુ અને બેંચ તરફ ફ્લાયિંગ ક્સિ કરવાનો અસંસદીય જણાવ્યુ હતુ. તેના પર દિલ્હીના મહિલા આયોગના ચીફ સ્વાતિ માલિવાલે કેન્દ્રીય મંત્રી પર પલટવાર કર્યો છે.
સ્મૃતિ ઇરાનીએ આરોપ લગાવ્યો હતો કે, રાહુલ ગાધીએ આવિશ્ર્વાસ પ્રસાદવ પર ભાષણ દરમિયાન સદનમાં બાહર જતી વખતે ટ્રેઝરી બેચ તરફ ફ્લાયિંગ ક્સિ કરી હતી.સ્મૃતિ ઇરાનીના આરોપ પર સ્વીતિ માલિવાલે બૃજ ભૂષણ શરણ સિહનો ઉલ્લેખ કરતા તેમના પર પલટવાર કર્યો હતો.
સ્વાતિ માલિવાલે ટ્વીટ કરીને લખ્યુ કે, હવામાં ફેકેલી એક કથિત ફ્લાયિંગ ક્સિથી આટલી આગ લીગી ગઇ બે સીટ પાછળ બેઠેલા બૃજ ભૂષણ બેઠો છે. જેણે ઓલિમ્પિયન પહેલવાનોના રૂમમાં બોલાવીને છાતી અને કમર પર હાથ ફેરવ્યો અને યૌન શૌષણ કર્યુ હતુ. તેના પર ગુ્સ્સો કેમ નથી આવતો. બૃજભૂષણ શરણ સિહ મહિલા પહેલવાનો સાથે યૌન શૌષણનો આરોપ લાગ્યો છે. સાક્ષી મલિક બજરંગ પૂનિયા સહિત ૬ પહેલવાનોએ બૃજભૂષણ શરણ સિહ પર યૌન શૌષણનો આરોપ લગાવ્યો છે.
રાહુલ ગાધીના ફ્લાયિંગ ક્સિ પર ટ્રેજરી બેચ અને સ્મૃતિ ઇરાની તરફથી પ્રતિક્રિયા આવી છે. ઇરાનીએ આને મહિલાઓનું અપમાન ગણાવ્યુ હતુ. તેમણે કહ્યુ કે, સદનમાં ક્યારેય આ પ્રકારનો વર્તવા નથી જોયો. સ્મૃતિ ઇરાનીએ સ્પિકર ઓમ બિરલા સાથે મુલાકાત કરીને રાહુલ ગાધી વિરુદ્ધ તેના આ વર્તન બદલ કાર્યવાહી કરવાની માગ કરી હતી.
રાહુલ ગાધીના આ વર્તાવ વિરુદ્ધ ૨૦ મહિલા સાસંદોએ ફરિયાદ દાખલ કરી છે. રાહુલી ગાધીની વિરુદ્ધ સ્મૃતિનો આરોપ છે કે, કોગ્રેસ સાસદ એમ ટૈગોરે કહ્યુ કે, સ્મૃતિ ઇરાનીને રાહુલ ફોર્બિયા છે. તેમણે તેમાથી બહાર આવુ જોઇએ.