
ફતેપુરા
કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી પત્ર રજૂ કર્યો
કોંગ્રેસના ઉમેદવાર શ્રી રઘુભાઈ દીતાભાઈ મછાર મામલતદાર કચેરીમાં ચૂંટણી અધિકારી શ્રી ને ઉમેદવારી પત્ર રજૂ કર્યો
129 ફતેપુરા વિધાનસભાના ઉમેદવાર ઉમેદવારી પત્ર ભરવા માટે મામલતદાર કચેરીમાં આવીને ચૂંટણી અધિકારી શ્રી ને પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. 129 ફતેપુરા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર શ્રી રઘુભાઈ દીતાભાઈ મછાર વિધાનસભાના સભ્ય તરીકેનું ઉમેદવારી પત્ર મામલતદાર કચેરીમાં આવીને ચૂંટણી અધિકારી શ્રી અને નાયબ કલેક્ટર શ્રી મધ્યાન ભોજન યોજના ફાલ્ગુનભાઈ પંચાલને ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું જ્યારે બીજું ઉમેદવારી પત્ર કોંગ્રેસના ડમી તરીકે શ્રી ઘનશ્યામભાઈ દીતા ભાઈ મછાર નું રજુ કરવામાં આવ્યું હતું સંજય કલાલ ફતેપુરા