તા:-8:- તા. 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં ફતેપુરા તાલુકાના સુખસર એસ્સાર પેટ્રોલ પંપ પાસે જીલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોરના અધ્યક્ષ સ્થાનેતેમજ ધારાસભ્ય રમેશ કટારાની ઉપસ્થિતિમાં તા.09/08/2023ના રોજ 10:00 કલાકે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે.