
ધોધંબા, એકલવ્ય મોડલ રેસીડેન્સીયલ સ્કૂલ ઘોઘમ્બાની વેજલપુર તાલુકા કાલોલ ખાતે ચાલતી સ્કૂલમાં 15મી ઓગસ્ટની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. શાળાના આચાર્યના હસ્તે દવજ વંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના વિધાર્થી પિયુસભાઇ તથા વૈદેહી બેન ઘો-9 જેઓએ સફળ સચાલન કરેલ શાળાના આચાર્યએ પ્રાસગિક પ્રવચન આપેલ સાથે સાથે આદર્શ નિવાસી શાળાના આચાર્યએ પણ પ્રસંગીક પ્રવચન આપેલ શાળાના શિક્ષક કલસિગભાઇ તથા અન્ય વિધાર્થીઓએ પોતાનું વક્તવ્ય રજુ કરેલ શાળાના વિધાર્થીઓએ ઉત્સાહભેર દેશ ભક્તિ ગીત પર ડાન્સ નાટક માઇમ જેવી કૃતીઓ રજુ કરેલ અંતમાં શાળાના શિક્ષક સુરપાલભાઈએ આભાર વિધિ કરેલ આ મુજબ સફળતા મુજબ આ કાર્યક્રમ સંપન્ન થયેલ.