એક મહિલા ખેતરે ગઈ.., તેની પાછળ પાછળ પતિ અને સાસુ સસરા ગયા.., અને જોઈ લીધું એવું કે છુટા હાથની મારામારી પર ઉતરી આવ્યા

આજકાલ સોશિયલ મીડિયા ઉપર દરરોજના ઘણા બધા વિડીયો ખૂબ જ મોટા પ્રમાણમાં વાયરલ થતા હોય છે અને વાયરલ થઈ રહેલા વિડીયો કયા વિસ્તારના છે અને કયા કારણોસર આ પ્રકારના વિડીયો બન્યા છે તે વિશે કોઈને માહિતી હોતી નથી. અત્યારે મધ્યપ્રદેશની અંદર આવેલા અલીરાજપુર જિલ્લામાંથી એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં વાયરલ થઈ રહ્યો છે અને વીડિયોની અંદર તમે સૌ કોઈ લોકો જોઈ શકો છો કે, એક મહિલાની સાથે ખૂબ જ મારપીટ થઈ રહી છે.

અલીરાજપુર જિલ્લાની અંદર આવેલા વઢવાણ ગામની અંદર એક પરિવાર રહે છે અને પરિવારની અંદર પતિ પત્નીની સાથે તેના સાસુ સસરા પણ રહેતા હતા. પતિના લગ્નના થોડા સમય પછી પોતાની પત્ની ઉપર ઊંધી શંકા જવા લાગી હતી અને તેની પત્નીને કહેતો હતો કે ત્યારે કોઈ યુવક સાથે સંબંધ તો નથી ને??, બીજી બાજુ તેની પત્ની પણ ઘરના તમામ કામ અને સભ્યોની સાથે એક પ્રકારનો દૂર વ્યવહાર કરતી હતી

જેના કારણે પરિવારના સભ્યોને એવું લાગ્યું હતું કે નક્કી આ મહિનાને કોઈ બીજા વ્યક્તિને સંબંધ હશે. પતિને અવારનવાર તેની પત્ની ઉપર શંકા થતી હતી અને એક દિવસ બપોરના સમયે તેની પત્ની ખેતરે જવાનો કહીને ઘરેથી નીકળી ગયા હતા અને તેની પત્નીને પણ ઊંધી શંકા હોવાને કારણે શંકરની સાથે સત્ય શું જોડાયેલું છે તેની તપાસ કરવા માટે પીછો કરવા લાગ્યો હતો

પીછો કરવા માટે યુવકની સાથે સાથે તેના માતા પિતા અને તેના મિત્રો પણ સાથે ગયા હતા અને આગળ તેની પત્ની ચાલતી હતી અને પાછળ તેના થોડા દૂર તેનો આખો પરિવાર ચાલતો હતો. તેઓએ દૂર ઊભા થઈને જોયું તો તેની પત્ની અને અન્ય યુવકની સાથે મળી રહ્યા હતા. આ જો તને સાથે જ પતિએ પોતાની પત્ની ઉપર કરેલો શક સત્યમાં પરિવર્તન પામ્યો હતો અને જો તેની સાથે જ તેઓએ કશું વિચાર્યું ન હતું.

તેમજ ડોડામાં દોડ કરીને પોતાના ખેતરે પહોંચ્યા હતા અને તેની પત્ની તેમજ તેને મળવા માટે આવેલા યુવક અને ગઢડા પાટોનો માર મારવા લાગ્યા હતા અને માર મારીને તે લોકોને અધમુવા કરી નાખ્યા હતા. માર મારીને જમીન ઉપર પછાડી દીધા હતા. તે સમયે પતિની સાથે આવેલા તેના એક મિત્ર પણ વિડીયો બનાવી રહ્યો હતો અને આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો હતો

વિડીયો ના વાયરલ થયા પછી સૌ કોઈ લોકોનું ધ્યાન આ મહિલાને મારવા ઉપર ઉતરી આવ્યો હતો અને એ લોકો કહી રહ્યા હતા કે ખરેખર આ મહિનાની સાથે ખૂબ જ ખોટું થઈ ગયું છે. પરંતુ જ્યારે આ મામલાની હકીકત સામે આવી ત્યારે કોઈ પણ વ્યક્તિ નિર્ણય લેવી હતી તેવી શક્યતામાં હતા નહીં. કારણ કે આ મામલો કરેલો હતો અને ઘરેલુ મામલાની અંદર અન્ય કોઈ વ્યક્તિની ટીકા ટીપણીઓને પણ ચલાવી લેવામાં આવતી નથી અને વિડીયો વાયરલ થયા પછી પોલીસે વિડીયો ઉતારનારા યુવકની સામે પણ તેમજ એના સાસુ સસરા અને પતિની સામે પણ ફરિયાદ દાખલ કરી છે