દુલ્હાએ સુહાગરાતના દૂધમાં નશીલો પદાર્થ ભેળવીને સહેલીઓ સાથે રેપ કર્યો

નવીદિલ્હી, દિલ્હીના સીલમપુર વિસ્તારમાં ભયાનક ઘટના સામે આવી છે. રિપોર્ટ અનુસાર, સીલમપુરના યુવાનની જાન પરણીને ઘેર આવી હતી. દુલ્હન સાથે કેટલીક સહેલીઓ પણ આવી હતી. સુહાગરાતે દુલ્હનની સહેલીઓએ દુલ્હા સાથે ગિટ માગી હતી. સહેલીઓને જોઈને દુલ્હાનો લલચાયો અને તેણે તેની સુહાગરાતે જે દૂધ રખાયું હતું તેમાં નશીલો પદાર્થ ભેળીને સહેલીઓને બેભાન કરી નાખી હતી અને પછી આખી રાતે રેપ કર્યો હતો. નશીલા પદાર્થવાળું દૂધ પીવાથી દુલ્હન પણ બેભાન થઈ હતી અને દુલ્હાએ તેની સુહાગરાતે જ દુલ્હનની સહેલીઓને સાથે દુષ્કર્મ આચર્યું હતું.

બીજી એક ચોંકાવનારી ઘટના એ છે કે આખી રાત રેપ કર્યા બાદ દુલ્હાએ સવારમાં સહેલીઓને કહ્યું હતું તેમને ૯ મહિના બાદ ગિફ્ટ મળશે. એટલે દુલ્હાનો ઈશારો ૯ મહિના બાદ બાળક થવું એવો હતો.

આ ઘટના બાદ મોટો હડકંપ મચ્યો હતો. દુલ્હનને જ્યારે દુલ્હાના આ કાંડ વિશે ખબર હતી ત્યારે તેણે પણ ભારે આઘાત પામી હતી. દુલ્હન તો કાપો તો લોહી ન નીકળે તેવી હાલતમાં છે. તેને ખબર નહોતી કે સુહાગરાતે આવો મોટો કાંડ થશે. દુલ્હાએ દારુના નશામાં આવું કર્યું હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. જોકે આ કેસમાં કોઈ ફરીયાદ થઈ નથી. પરંતુ સમાજ કેવા કેવા લોકોથી ભરેલો છે તેનો એક જીવતો જાગતો દાખલો છે.

નશીલું દૂધ પીધું હોવાથી દુલ્હન પણ બેભાન બની હતી. તેઓ બધી લગભગ આખી રાત બેભાન રહી હતી અને હવસખોર દુલ્હો વારાફરતી બધાની ઈજજ્ત લૂંટતો રહ્યો હતો. તેણે દારુના નશામાં આવું કર્યું હોવાનું જણાવાઈ રહ્યું છે. સવારમાં જ્યારે દુલ્હનને ખબર પડી ત્યારે તે ભારે આઘાત પામી હતી અને આવા હવસખોર સાથે સંબંધ કાપવાનો નિર્ણય કર્યો હતો.