ઘોઘંબા તાલુકાના ગામોમાં દીપડાનો આતંક..વનવિભાગ દ્વારા નવા પાંજરા મુકાશે સ્થાનિક લોકો દ્વારા વનમંત્રી ગણપત વસાવાને રજૂઆત દીપડા દ્વારા 10 દિવસ માં 2બાળકો ના મોત કરાયા , 4 લોકો ઇજાગ્રસ્ત , તેમજ 4 જેટલા પશુઓ ના મારણ કર્યા..
ઉચ્ચ કક્ષા એ રજુઆત કરતા આજે સુરત થી વનવિભાગ ની સ્પેશ્યલ ટિમ આવશે..
દીપડા ના સ્પેશ્યલ એક ફોરેસ્ટર અને એક બીટગાર્ડ દીપડા નું ટ્રેકીંગ કરશે
દીપડાના આતંકને કારણે લોકોમાં ડરનો માહોલ
વનવિભાગ દ્વારા અલગ અલગ જગ્યા પર 9 પાંજરા મૂક્યા