દેશની રાજધાની દિલ્હી (Delhi)માં હવા દિવસે-દિવસે ઝેરીલી થવાની સાથે જ કોરોનાના કેસ (Corona Cases) પણ રેકૉર્ડતોડ રહ્યા છે.દિલ્હી (Delhi) પ્રદૂષણ (Pollution) અને કોરોના (Coronavirus)ના બમણા મારનો સામનો કરી રહી છે. રોજના નોંધાતા કોરોના કેસની સાથે સાથે મોતના વધતા આંકડાઓએ પણ ચિંતા વધારી દીધી છે.
Delhi pollution