ડાકોરના વેપારીઓ દ્વારા મતદાનને પ્રોત્સાહન આપવા વિવિધ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે

  • 07 મે, મતદાનના દિવસે વોટ કરી આવનાર મતદાર ગ્રાહકોને વિભિન્ન ચીજવસ્તુઓ પર આપવામાં ડિસકાઉન્ટ આવશે.

નડિયાદ, લોકસભા સામાન્ય ચૂટંણી 2024 અન્વયે મતદાનને પ્રોત્સાહન આપવા અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.ત્યારે ખેડા જીલ્લામાં મતદાન ઉંચુ લાવવાના આ પ્રયાસોમાં વેપારીવર્ગ પણ પાછળ નથી. 07મી મેના રોજ મતદાન કરનાર મતદાર ગ્રાહકોને ડાકોર વેપારીઓ દ્વારા વિભિન્ન ચીજવસ્તુઓનાં વેચાણ પર ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

જેમાં ડાકોરના દત સિલેક્શન દ્વાર 05 %, રત્નદિપ સિલેક્શન દ્વારા 10 %, ગાયત્રી સિલેક્શન દ્વારા 15%, ઓમ ફુટવેર દ્વારા 15%, નારંગ મેડિકલ સ્ટોર દ્વારા 10%, નારાયણ ફુટવેર દ્વારા 05%, ઓસો રેડીમેડ દ્વારા 10%, ગુજરાત ટુલ્સ દ્વારા 02%, જય મેડિકલ સ્ટોર દ્વારા 10%, નરેશ કાપડ ભંડાર દ્વારા 10%, રાધે ગારમેન્ટ્સ દ્વારા 05%, પ્રેમા રેડીમેડ દ્વારા 20%, પ્રેમા લેડીઝ વેર દ્વારા 10%, ભગવતી રેડીમેડ દ્વારા 10%, પ્રસંગ ફેશન હાઉસ દ્વારા 10%, બંસરી ફૂટવેર દ્વારા 15%, રણછોડરાય સ્ટીલ સેન્ટર દ્વારા 02%, શકુંતલ રેડીમેડ દ્વારા 02%, દીપ સિલેક્શન દ્વારા 03%, શિવ શક્તિ ડેરી દ્વારા 02%, પાર્થ પ્લાયવુડ દ્વારા 02%, ગાયત્રી મેડિકલ સ્ટોર દ્વારા 05%, રણછોડરાય ગ્લાસ સ્ટોર દ્વારા 02%, એમિટેશન દ્વારા 02%, ફોન વાલે દ્વારા 02%, જય મહાકાલી ડેરી દ્વારા 02%, ખોડીયાર મોબાઇલ શોપ દ્વારા 02%, ગાયત્રી મોબાઇલ દ્વારા 02%, દ્રષ્ટિ ફુટવેર દ્વારા 02%, ખાંડવેલ ચશ્મા ઘર દ્વારા 03%, ઉષા ઈલેક્ટ્રીક દ્વારા 02%, પાર્થિવ સ્પોર્ટ્સ દ્વારા 02%, સુપર સીટ કવર દ્વ્રારા 02%, ચારભુજા સ્ટીલ દ્વ્રારા 02%, ગુજરાત સ્ટોર દ્વારા 02%, તોશી શોપ દ્વારા 02%, માસ્ટર મોબાઇલ દ્વારા 02%, ઝંખના નોવેલ્ટી દ્વારા 02%, શાહ અલ્પેશ દ્વારા 02%, રાધે ગીતા શોપ દ્વારા 02%, ગુરૂકૃપા ઈલેક્ટ્રીક દ્વારા 02%, અંબિકા મેડિકલ સ્ટોર દ્વારા 02%, એંજલ ગારમેન્ટ્સ દ્વારા 10%, સ્ટાઇલસ પીક દ્વારા 30%, રામ ટ્રેડર્સ દ્વારા 02%, એસ મોબાઇલ શોપ દ્વારા 15%, પહેરણ દ્વારા 02%, અવધુત સારી દ્વારા 02%, અર્જુન બુટ હાઉસ દ્વારા 02%, ખાંડેલવાલ સ્ટોર દ્વારા 02%, ક્રિષ્ના ડેરી દ્વારા 03%, જલારામ ડેરી દ્વારા 02%, આર એસ ખંજરીવાલા દ્વારા 02%, અમુલ પાર્લર દ્વ્રારા 02%, નારાયણ મોબાઈલ દ્વારા 05%, કોમલ સારી દ્વારા 02%, ગોમતી ભંડાર દ્વારા 05%, ચોલી સારી ડ્રેસ દ્વારા 03%, અનિલ એમ્પોરિયલ દ્વારા 02%, ગણેશ કિરાણા દ્વારા 02%, વિજય બુક સ્ટોર દ્વારા 04%, ઉમા ઇલેક્ટ્રોનિક્સ દ્વારા 02%, નાથ સ્ટીલ સેન્ટર દ્વારા 02%, કિવ્સ મેન્સવેર દ્વારા 05%, જય રણછોડ માર્કેટ દ્વારા 05%, હુસેની સ્ટોર દ્વારા 05%, જય જલારામ નોવેલ્ટી દ્વારા 05%, એ આર ટોયઝ દ્વારા 02%, ગાયત્રી ફોટોસ દ્વારા 02%, જવાહર સ્વીટ્સ દ્વારા 05%, જય રણછોડ સ્વીટ્સ દ્વારા 05%, હરિ ઓમ મગસવાલા દ્વારા 02%, સુખડિયા સ્ટોર દ્વારા 02%, દવે વિઠ્ઠલનાથજી દ્વારા 03%, દાદાની દુકાન દ્વારા 03%, ઓમ કુમાર લોખંડ ભંડાર દ્વારા 05%, ઉમેશ લોખંડ ભંડાર દ્વારા 03%, વાસણ ભંડાર દ્વારા 05%, જય રણછોડ અગરબત્તી દ્વારા 02%, જય રણછોડ કોટન સ્ટોર દ્વારા 03%, ભૂમિ ટોયસ દ્વારા 03%, ટોયસ સ્ટોર દ્વારા 05%, બિસ્તાજી મગસવાલા દ્વારા 05%, જય આંબે વોચ દ્વારા 05%, હીના સારીસ એન્ડ ડ્રેસ દ્વારા 10%, ન્યુ મનહર મેડિકલ દ્વારા 10%, એકતા કવર દ્વારા 50%, આનંદ નોવેલ્ટી દ્વારા 05%, ખાંડેલવાલ ફેશન વેર દ્વારા 02%, તિલક ઇલેક્ટ્રોનિક્સ દ્વારા 04%, જય અંબે મેટલ્સ દ્વારા 05%, જી મેટલ્સ દ્વારા 05%, મહાકાલી મેટલ્સ દ્વારા 10%, જલારામ ટ્રેડર્સ દ્વારા 05%, દ્વારકાધીશ વાસણ ભંડાર દ્વારા 02%, હર્ષ બેંગલ્સ દ્વારા 02% , જી બેંગલ્સ દ્વારા 02%, જય રણછોડ સ્વીટ માર્ટ દ્વારા 05% અને માનસી કીરાણા સ્ટોર દ્વારા 02% સહિત કુલ 100 દુકાનદારો દ્વારા 07મે ના રોજ મતદાર ગ્રાહકો માટે ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં આવી છે.