દાહોદમાં આજે વધુ 17 કેસ પોઝિટિવ : કુલ આંક 1250

દાહોદ,

દાહોદમાં આજે વધુ 17 કોરોના દર્દીઓના સમાવેશ સાથે દાહોદ જિલ્લામાં કોરોના નો કુલ આંકડો 1250 ને પાર કરી ગયો છે આજે ૧૯ દર્દીઓએ કોરોના સામે જંગ જીતતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી આ સાથે જ હવે દાહોદ જિલ્લામાં એક્ટિવ કેસ 151 રહેવા પામ્યા છે ત્યારે અત્યાર સુધી કોરોનાથી 61 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

આજના 17 કોરોના દર્દીઓ પૈકી

  • વાલસીંગભાઈ કાળુભાઈ ચરપોટ (ઉ.૬ર રહે. મોટા નટવા ફતેપુરા, દાહોદ),
  • ભુહાનુદ્દીન મોહમદ હુસેન બુરહાની (ઉ.પપ રહે. ચાકલીયા રોડ દાહોદ),
  • કાળુભાઈ સોમજીભાઈ પરમાર (ઉ.૯પ રહે. કરંબા, સંજેલી દાહોદ),
  • મેડા દિલીપ ચિમન (ઉ.રર રહે. નિમચ મેડા ફળીયા),
  • કટારીયા ગીરીશ જયંત (ઉ.૩૬ રહે. સુખસર પ્રજાપતિ ફળીયુ),
  • ફાલ્ગુનીબેન વિજયપંચાલ (ઉ.૪૧ રહે. સુખસર પંચાલ ફળીયુ),
  • રાઠોડ હર્ષવર્ધન પ્રવીણકુમાર (ઉ.ર૧ રહે. લીમડી દાહોદ રોડ),
  • પ્રજાપતિ મહેશભાઈ પુનાભાઈ (ઉ.૪૩ રહે. સુખસર પ્રજાપતિ ફળીયુ),
  • શાહ રૂકમણીબેન રાધેશ્યામ (ઉ.પ૭ રહે. બજાર ફળીયુ બાંડીબાર લીમખેડા),
  • પટેલ કમલાબેન હરીભાઈ (ઉ.૪૦ રહે. નિશાળ ફળીયા વડેલા બાંડીબાર લીમખેડા),
  • શાહ કેયુરભાઈ રાધેશ્યામ (ઉ.૩પ રહે. બજાર ફળીયુ બાંડીબાર લીમખેડા),
  • રાઠોડ રાકેશભાઈ દીતાભાઈ (ઉ.૩૦ રહે. ભોલેનાથ ફળીયા કારઠ ઝાલોદ),
  • ભુરીયા મહેશભાઈ સમસુભાઈ (ઉ.પપ રહે. સરપંચ ફળીયા રૂપાખેડા),
  • ભુરીયા જયરાજ મહેશભાઈ (ઉ.ર૦ રહે. સરપંચ ફળીયા રૂપાખેડા)
  • ભુરીયા યશોધરા મહેશભાઈ (ઉ.રર રહે. સરપંચ ફળીયા રૂપાખેડા),
  • ભુરીયા નરેશભાઈ નુરીયાભાઈ (ઉ.૩પ રહે. સરપંચ ફળીયા રૂપાખેડા),
  • ગરાસીયા દેવસીંગ રાણાજી (ઉ.૪૩ રહે. સરપંચ ફળીયા રૂપાખેડા)

૧૭ કોરોના પોઝિટિવ દર્દીઓ ના રહેણાંક વિસ્તારમાં દાહોદ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા  સેનેટરરાઇઝિંગ સહિતની કામગીરી હાથ ધરી છે.