દાહોદ, તા.28:07:23 ના રોજ હેલ્થ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટર અર્બન રળીયાતી હોસ્પિટલ માં કાર્યરત ટાર્ગેટ ઇન્ટરવેશન (TI) દ્વારા વિશ્ર્વ હિપે્ટાઇટીસ દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં ટી આઈ ખાતે રજીસ્ટ્રેશન થયેલ HRG હાજર રહેલ હતા. હાજર રહેલ HRG ના HIV, TB, RPR, HBSAG ની માહિતી આપવામાં આવી અને તમામ હાજર રહેલ HRG ની લોહીની તપાસ કરવામાં આવી. આ કાર્યક્રમમાં. સી.ડી.એચ.ઓ. ડો. ઉદયકુમાર ટીલાવત, DTO ડો. આર.ડી.પહાડીયા, CDMO નરેન્દ્ર હાડા, ડ્રમેટોલોજીસ્ટ ડો. મહોબતસિંહ બારીયા, ART MO લલિતાકુમારી મીના, અર્બન રળીયાતી હોસ્પીટલના ટ્રસ્ટી સંદીપ શેઠ, નર્સીંગ સ્કૂલના પ્રિન્સિપાલ તેમજ આરોગ્ય સ્ટાફઓ હાજર રહેલ છે.