દાહોદ શહેર કોંગ્રેસ સમિતી દ્વારા તુટેલા રોડ ઉપર બીજેપી ઝંડા લગાવી વિરોધ કર્યો

દાહોદ શહેરના સ્ટેશન રોડના વિસ્તારમાં તૂટેલા બિસ્માર રસ્તા પ્રત્યે ઉદાસીન પાલિકા તંત્ર અને શાસકોના વિરોધમાં સદાહોદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ આસીફઅલી સૈયદની આગેવાનીમાં દાહોદ શહેરના સ્થાનિક લોકોને સાથે રાખી તૂટેલા રોડ પર ભાજપના ઝંડા લગાવીને વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કરવામાં આવ્યો.

આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ ડો. પ્રભાબેન તાવિયાડ અને જીલ્લા શહેર કોંગ્રેસના આગેવાન અને હોદેદારો હાજર રહિય હતા.