ગત તા.૨૦મી સબ્ટેમ્બરના રોજ દાહોદના સિંગલ ફળીયા નજીક આવેલ ટ્રેક પર કોઈ અજાણયા ઈસમે ટ્રેન સામે પડતું મુકી આપઘાત કરી હોવાની દાહોદ રેલ્વે રાજકીય પોલીસને ટેલિફોનીક જાણ તથાં રેલ્વે ઇઁહ્લ પોલીસ અને રેલ્વે રાજકીય પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી આ યુવક કોણ છે.ક્યાં રહે છે.એનું નામ સૂછે.તેની તપાસનો ધમ ધમાટ આરંભં કરતા ટ્રેન નીચે પડતું મૂકનારં ઈસમ દાહોદ તાલુકાના ખરેડી ગામના બામણીયા ફળીયાનો રહેવાસી અને તેનું નામ શૈલેષભાઈ દેવાભાઈ બામણીયા હોવાનું માલુમ પડતા.પોલીસે ટ્રેન નીચે પડટુ મુકનાર શૈલેષભાઈ દેવાભાઈ બામણીયાના પરિવારનું તાત્કાલિક સંપર્ક કરી.
દાહોદ રેલવે રાજકીય પોલીસ મઠકે આવવાનું કહેતા પરિવારના તમામ સભ્યો રેલ્વે રાજકીય પોલીસ મઠકે લાવી પરિવાર જનોને ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરનારં ઈસમની ઓળખવાનું કહેતા અને ઓળખ થઈ જતા પરિવારજનોમા આભતૂટી પડ્યો હતો. હાલ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરનાર શૈલેષભાઈ બામણીયાએ કયા કારણોસર કે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો છે.એની તપાસનો ધમ ધમાટ આંરંભં કર્યો છે.હાલ તો રેલ્વે રાજકીય પોલીસે અકસ્માત મોતના કાગળો કરી મૃતદેહને.પી.એમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવાં મળેલ છે.