દાહોદ,દાહોદ જીલ્લા લીમડી પોલીસ મથકના પ્રોહિબીશન એકટના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપી અંગે પંચમહાલ પેરોલ ફલો સ્કવોર્ડને મળેલ બાતમીના આધારે શહેરા વાધજીપુર ગામેથી ઝડપી પાડવામાં આવ્યો.
પ્રાપ્ત વિગતો મુજબ દાહોદ જીલ્લા લીમડી પોલીસ મથકના પ્રોહિબીશન ગુનામાં આરોપી નગીનભાઇ ઉર્ફે નિતીન રમેશભાઇ બારીયા (રહે. વાધજીપુર, તા.શહેરા)અંગે પંચમહાલ પેરોલ ફલો સ્કવોર્ડને બાતમી મળી હતી કે, આરોપી અંગે મળેલ બાતમીના આધારે વાધજીપુર ગામેથી ઝડપી પાડી દાહોદ લીમડી પોલીસ મથકને સોંપવાની તજવીજ હાથ ધરી છે.