દાહોદ, છેલ્લા એક વર્ષથી જુનાગઢ પોલીસ સ્ટેશનમાં અન પીડીએસ એક્ટના ગુનામાં નાસ્તો પડતો આરોપી તથા છેલ્લા એક વર્ષથી કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીને એમ કુલ મળી બે આરોપીઓને દાહોદ એલસીબી પોલીસે ઝડપી પાડી જેલના હવાલે કર્યાનું જાણવા મળે છે.
દાહોદ જીલ્લા પોલીસવાડા ની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ દાહોદ જીલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે. ત્યારે દાહોદ એલસીબી પોલીસને મળેલ ભારતી વિના આધારે છેલ્લા એક વર્ષથી જુનાગઢ પોલીસ સ્ટેશન ના ગુનામાં તેમજ
છેલ્લા એક વર્ષથી કતવારા પોલીસ સ્ટેશનના ઝાડ ગુનામાં નાસતો પડતો દશરથભાઈ ઉર્ફે દશરથસિંહ કટારા (રહે. બારસાલેડા, પુહટાળી, વાડી વિસ્તાર તા. ફતેપુરા જી. દાહોદ) તેમજ ભૈરવસિંહ ખુમાનસિંહ ડામોર રહે. બોરીયાલા દિવાનીયાવડ ફળિયુ, તા. ફતેપુરા, જીલ્લો દાહોદ) નાઓને તેઓના આશ્રય સ્થાનેથી દાહોદ એલસીબી પોલીસી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.