દાહોદ, દાહોદ જીલ્લાની એ.એચ.પી.ના પ્રમુખ પ્રવિણ તોગડીયા મુલાકાત માટે આવ્યા હતા. દુધીયા, લીમડી અને સુબમર ખાતે ટુંકુ રોકાણ કરવામાં આવ્યું હતું. ટુંકા રોકાણ દરમિયાન પ્રવિણ તોગડીયાએ નિવેદન આવ્યું કે, મુસ્લીમ અને ખ્રિસ્તી સમુદાયની વધતી જતી ના પગલે હિન્દુ સમાજ ખતરામાં છે. તેમના દ્વારા દર શનિવારે હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરવાની શપથ લેવડાવામાં આવ્યા.