દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના નેનકી ક્લસ્ટર કો ઑર્ડિનેટર પ્રમુખને હોદ્દા પરથી દૂર કરાતા તા.જી.અને ગૃહ મંત્રીને લેખિત રજૂઆત

  • એક લાખ ના ચેકની ઉચાપત ની તપાસ કર્યા વિના જ હોદ્દા પરથી દૂર કરાયાં.
  • મુખ્યમંત્રી ગૃહમંત્રી સાંસદ પોલીસવડા અને જિલ્લા પોલીસવડા અને સંજેલી પોલીસ મથકે લેખિત રજુઆત.

સંજેલી,
સંજેલી તાલુકા પંચાયતમાં ચાલતી મોડલ ક્લસ્ટર લેવલ ફેડરેશન ના પ્રમુખ વિરૂધ્ધ કમીટીની બહેનો દ્વારા લેખિત રજુઆત થતા જીલ્લા અને તાલુકા અધિકારી એ પ્રમુખના જવાબની તપાસ કર્યા વિના જ હોદ્દા પરથી દૂર કરાતા તાલુકા જિલ્લા અને સાંસદ સહિત ગૃહ મંત્રીને લેખિત રજૂઆત.

સંજેલી તાલુકામાં મારૂતિ નંદન ક્લસ્ટર લેવલ ફેડરેશન મહિલા ઉદ્યમી વિતરણલક્ષી યોજના સરકારી જુથ મંડળી નામ થી કારોબારી કમીટીની સમિતિ બનાવીા તેમાં સંજેલી તાલુકા મહિલાઓ પોતાના પગભર રોજગાર મેળવી અને ઉભા થાય તેવા હેતુથી 13 દજ્ઞ અને સખી સખીમંડળોની રચના કરી જેમાં પ્રમુખ પદે મધુબેન રમણભાઈ રાઠોડની નિમણુંક કરવામાં આવી હતી. તાલુકાની સખીમંડળ અને દજ્ઞ બહેનોને પોતાના પગ પર ઉભા થવા માટે ગાંધીનગર થી ૠઈંઝઈ માંથી એક કરોડ અઠ્ઠાવીસ વીસ લાખ રૂપીયા જમા કરવામાં આવ્યા હતા. જે બાદ દજ્ઞ કમીટીની બહેનો તેમજ સખીમંડળોને ધંધા રોજગાર મેળવવા માટે લાખો રૃપિયાનું ધિરાણ કરવામાં આવ્યું હતું.પરંતુ ઑડિટ દરમ્યાન જિલ્લા ઉકખ તેમજ તાલુકાના ઝકખ બાગાયત નર્સરીની ખરીદી કરવા માટે એક લાખ રૂપિયાનો ચેક મહિલા પ્રમુખના સહીથી લીધો હતો. જે બાદ ખરીદીના બીલો કે ખરીદી કરેલા વૃક્ષો આપવામાં આવ્યા ન હતા અને ઈકઋની મહિલા પ્રમુખ દ્વારા એક લાખના લીધેલા ચેકના નાણાં જમા કરાવવા વારંવાર લેખીત રજુઆત કરવામાં આવી હતી અને આ બાબતે તાલુકા જિલ્લા અધિકારીને પણ જાણ કરવામાં આવી હતી. તેમ છતા પણ આ નાણાં જમા કરાવ્યાં ન હતા. મહિલાઓની રજુઆતને ધ્યાને લીધા વગર જ પ્રમુખપદના હોદ્દા પરથી દૂર કર્યા હોવાના આક્ષેપ સાથે ઉકખ ઈકઋ સહિત ચાર સામે કાયદેસરની કાર્યવાહીની માંગ સાથે મુખ્યમંત્રી ગૃહમંત્રી સાંસદ પોલીસવડા અને જિલ્લા પોલીસવડા અને સંજેલી પોલીસ મથકે લેખિત રજુઆત કરવામાં આવી છે.

પૂર્વ પ્રમુખ ઈકઋ મધુબેન રાઠોડ…..
ઉકખ ઝકખ તેમજ ક્લસ્ટર કો ઓ.ને દ્વારા બાગાયત નર્સરીની ખરીદી કરવા માટે એક લાખ રૂપિયાનો મારા સહીવાળો કોરો ચેક લીધો હતો. જેની ખરીદી કે બીલો રજુ ન થતા નાણાં જમા કરાવવા માટે વારંવાર લેખીત રજુઆત કરવામાં આવી હતી. તાલુકા જીલ્લા અધિકારીને પણ આ બાબતે જાણ કરવામાં આવી હતી. તેમ છતાં મારી અરજીને ધ્યાને લીધા વિના જ મને હોદ્દા પરથી દૂર કરાયા છે. આ બાબતે જિલ્લા તાલુકા અને ઉચ્ચ કક્ષાએ લેખિત રજુઆત કરવામાં આવી છે. 2019 તે હજી સુધી મને પગાર પણ મળ્યો નથી.