દાહોદમાં હાલ કોરોનાના પોઝીટીવ કેસમાં સારી એવી ઘટ થતી જોવા મળી રહી છે ત્યારે દાહોદ કલેકટર દ્વારા કોરોના જાગૃતિ આભિયન સારી રીતે ચલાવના પરિણામે વધુ કેસ પર અંકુશ આવ્યો છે.
આજે આવેલ પોઝીટીવ કેસની યાદી
- (૧) અશોકકુમાર ખુબચંદ ગુરૂનાની (ઉ.૪૧ રહે. ગોદી રોડ દાહોદ),
- (ર) મહેન્દ્રભાઈ ભીખાભાઈ ડબગર (ઉ.૪૪ રહે. લીમખેડા ચિત્રકુટ સોસાયટી દાહોદ),
- (૩) મુરતુજા ફકરૂદ્દીન બોહરા (ઉ.પ૦ રહે. નજીમ મહોલ્લા દાહોદ),
- (૪) કમળાબેન હિરાલાલ પ્રજાપતિ (ઉ.૪પ રહે. મંડાવાવ રોડ દાહોદ),
- (પ) જાનીયા રોહીત ભારત (ઉ.રર રહે. ગામતળ ફળીયુ પાટીયાઝોલ ગરબાડા),
- (૬) સોની ગીતા વી (ઉ.પ૭ રહે. કન્યાશાળા રોડ દે.બારીયા),
- (૭) ભામદારે અનીલભાઈ ભીસનભાઈ (ઉ.પપ રહે. ધારીયા ફાર્મ લીમખેડા),
- (૮) ગોદરીયા સરીતાબેન મહેશ (ઉ.૪૪ રહે. કામળીયાવાડ દાહોદ),
- (૯) વાળંદ વિશાલ હરેન્દ્રભાઈ (ઉ.ર૦ રહે. ગીતામંદીર મંડળી ફળીયા ઝાલોદ),
- (૧૦) ચોૈહાણ ધર્મેશ માંગીલાલ (ઉ.૩૬ રહે. ડબગરવાસ લીમડી),
- (૧૧) પંડ્યા નટવરલાલ અંબાલાલ (ઉ.પ૮ રહે. પરીખશેરી દે.બારીયા),
- (૧ર) બામણીયા નગજી ભુરાભાઈ (ઉ.૪પ રહે. ઈટાવા ફળીયા ભરસડા),
- (૧૩) ચોૈહાણ ગીરીજાકુમાર કાલીકાકુવર (ઉ.૬૦ રહે. રાજમહેલ રોડ સંજેલી).