દાહોદ, 9 વર્ષ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના અંતર્ગત પ્રખર રાષ્ટ્રવાદી, ભારતીય જનસંઘના સંસ્થાપક ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિતે દાહોદ શહેર યુવા મોરચા દ્વારા ઝાયડસ બ્લડ બેંક પર પ્રભારી દિવ્યાપાલભાઈ સોલંકી, જીલ્લા મહામંત્રી અલયભાઇ દરજી, પ્રમુખ હાર્દિકભાઇ બારિયા, મહામંત્રી દર્શિષભાઇ દિવાકર તથા સૌ હોદ્દેદારો તથા સૌ કાર્યકર્તાઓ ઝાયડસ બ્લડ બેંક ખાતે રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.