દાહોદ બાવકા જીલ્લા પંચાયત સીટ બેઠક યોજાઈ

દાહોદ,તારીખ, 27/04/2023, ગુરૂવારે બાવકા જિલ્લા પંચાયત સીટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આગામી કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને જે બેઠકમાં ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્રભાઇ ભાભોરની ઉપસ્થિતિમાં કરવામાં આવી. મારી સાથે જિલ્લા પંચાયત પક્ષના નેતા પર્વતભાઇ ડામોર, તાલુકા ભાજપ પ્રમુખ મુકેશ લબાના, મહામંત્રી નવલભાઇ ભાભોર, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન જયેશ પરમાર, તાલુકા પંચાયત સભ્યો, સરપંચો, સયોજકો, બુથ પ્રમુખોની ઉપસ્થિતિમાં કરવામાં આવી અપેક્ષિત કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા.