દાહોદ, પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મમતા બેનર્જીના તૃણમૂલ કોંગ્રેસના આગેવાનો દ્વારા મહિલાઓ પર આચરવામાં આવતા અત્યાચારના વિરોધમાં અઇટઙ દાહોદ સંદેશખાલીની પીડિત મહિલાઓને ન્યાય અપાવવા માટે વિરોધ પ્રદર્શન કરી કલેકટરને માનનીય રાષ્ટ્રપતિને સંબોધીને આવેદન પત્ર આપવામાં આવ્યું અને ઝખઈ સરકાર અને પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીનું પૂતળાં દહન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.