દાહોદ અમદાવાદ હાઈ-વે પર કાલી તલાઇ નજીક ગમખ્વાર અકસ્માત : ઝાલોદ તાલુકા પંચાયતના સભ્યનુ મોત

દાહોદ અમદાવાદ હાઈ-વે પર કાલી તલાઇ નજીક ગમખ્વાર અક્સમાત ઇન્નોવા કાર પલટી ખાતા સર્જાયો અક્સમાતઅકસ્માત ની ઘટના મા ઝાલોદ તાલુકા પંચાયત ના સભ્ય નુ મોતઝાલોદ તાલુકા પંચાયત સભ્ય પ્રકાશભાઈ પંચાસરા નામના વ્યક્તિ નું મોત ઘટનાની જાણ પોલીસને થતાં ઘટના સ્થળે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે ઝાયડ્સ હોસ્પિટલ ખાતે ખસેડાયો.