મુંબઈના અંધેરી ખાતે ભારતીય પત્રકાર સંઘ (AIJ ) નો આઠમો વાર્ષિક રાષ્ટ્રીય પત્રકાર સન્માન સમારોહ પૂર્ણ થયો

મુંબઈના અંધેરી વેસ્ટ એરિયામાં ફ્લેગ હોટલમાં આઠમો ભારતીય પત્રકાર સંઘ (AIJ ) નો વાર્ષિક રાષ્ટ્રીય પત્રકાર સમારોહ પૂર્ણ થયો હતો જેમાં પાતત્કાર સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ વિક્રમ સેન રાષ્ટ્રીય સંરક્ષક અને દૈનિક નવ ભારતના એમ પી ગ્રૂપના એડિટર ક્રાંતિ ચતુરવેદી રાષ્ટ્રીય મહાસચિવ પંડિત મનોહર મંડલોઈ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જયપાલ પાટીલ રાષ્ટ્રીય સંગઠન મંત્રી વિનોદ સોલંકી મહિલા વિંગ રાષ્ટ્રીય અધ્યક્ષ પલ્લવી પ્રકાશ કર મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ એમ એસ શેખ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રવીન્દ્ર નેરકર મોહંમ્મદ સઈદ શેખ હરિયાણા મહિલા વિંગ અધ્યક્ષ રાધિકાબેન પંજાબ રાજ્ય અધ્યક્ષ કુલદીપસિંહ પંજાબ ના અનુરાગ શર્મા મધ્યપ્રદેશ અધ્યક્ષ કિશોર કુમાર દગદી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજેન્દ્ર અગ્રવાલ ઝારખંડ રાજ્ય અધ્યક્ષ મુકેશ કુમાર સિન્હા જબલપુરથી દુબે મુકેશ રશીદ ખાન ગુજરાત પ્રદેશ કારોબારી અધ્યક્ષ વિનોદ પંચાલ ગુજરાત પ્રદેશ પ્રમુખ હનીફ ભાઈ ચોથીયા ગુજરાત વિંગ અધ્યક્ષ રાજેન્દ્ર શર્મા રાષ્ટ્રીય ખજાનચી જીજ્ઞેશ જોશી મુંબઈ સૈયદ બાબુ શેખ દિલ્હી રાજસ્થાન હરિયાણા પંજાબ છત્તીસગઢ મહારાષ્ટ્ર આસામ ના પત્રકારો અને પદાધિકારીઓ ઘણી મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા
સૌ પ્રથમ વિશેષ અતિથિ દ્રારા માઁ સરસ્વતી ની પૂજા અને દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ માં પધારેલા સૌ પત્રકારોએ પત્રકાર સંઘ ના વિશે પોત પોતાની ભાવના અને અનુભવ વ્યક્ત કર્યો હતો ભારતીય પત્રકાર સંઘ ( AIJ ) ભારતના કયા કયા ખૂણામાં પત્રકારોના હિતમાં કયા કયા કર્યો કરે છે અને આ સંઘમાં જોડાઈ ગર્વ અનુભવે છે.

પત્રકાર સંઘ AIJ ના રાષ્ટ્રીય અધ્યક્ષ વિક્રમ સેને જણાવ્યું હતુંકે આખા ભારતમાં 70 હજારથી વધુ પત્રકારો આ સંઘ માં જોડાયેલ છે બીજી ખાસ બાબત એ કે આ સંઘમાં જોડાવા માટે સભ્યની કોઈ ફી નથી અને આ સંઘ હંમેશા પત્રકારોના હીત માટેજ સમર્પિત છે આખા દેશમાં 22 રાજ્યોમાં કર્યાલયો ખુલી છે 6 રાજ્યોમાં મોટા મોટા હોપિટલો અને ઉચ્ચ શિક્ષણ માટે પત્રકારોના બાળકો માટે ગટબંધન કરેલ છે આ માધ્યમથી 30 ટકા થી 80 ટકા સુધીની ભણતર માટેની ફી તથા મેડિકલ બિલમાં રાહત સભ્યોને આપવામાં આવે છે 1700 થી વધુ પત્રકારોએ આનો લાભ લઈ ચુક્યા છે એવી વાત રાષ્ટ્રીય અધ્યક્ષ વિક્રમ સેને કરી હતી પત્રકાર સંઘ દ્રારા લીગલ સેલની પણ સ્થાપના કરારલ છે સંઘના સભ્યોને કોઈપણ કાનૂની ગુચ આવે ટો અરમને સાચું માર્ગદર્શન અને પત્રકારો માટે લડવા પણ તૈયાર રહેશું મહારાષ્ટ્ર ની મહિલા વિંગ અધ્યક્ષ પલ્લવી પ્રકાશ કર એમના સાથે એડવોકેટ કૈલાસ પથારે એડવોકેટ પાંડુરંગ પાટીલ વિશ્વનાથ ખપે સુપ્રીમ કોર્ટનાં એડવોકેટ પ્રીતિ જીજ્ઞેશ જોશી ગુજરાતનાં હાઇકોર્ટ ના વકીલ દિવ્યાંગ જોશી મુંબઈના ના સાદિક બામ્બોટ ની નિયુક્તિ કરેલ છે કાર્યકર ના આયોજક દ્રારા તમામ પેટકારો પ્રદેશ ના અધ્યક્ષો નું સવાગત કરવામાં આવ્યું હતું પત્રકારો નું સ્વાગત પલ્લવી પ્રકાશ કર દ્રારા કરવામાં આવ્યું હતું તમામ પ્રદેશના અધ્યકશો એ આ વિક્રમ સેનના આ સંઘની રચના કરી અને તમામ પત્રકારોના લાભો. માત્ર તનતોડ મહેનત કરી અને આખુ આટલુ મોટુ માળખું ઉભું કર્યું હતું અને ત્ર પણ ફક્ત પત્તકારોના હીત માટેનીજ તમામ ઈચ્છા અને મહેનત કરી રહ્યા છે.

જનસેવા સોસીયલ ફાઉન્ડેશન ના મુંબઈના અધ્યક્ષ વિનોદ સ્યામગીરી અને ફાઈટ એગેસ્ટ ક્રિમિનલ પેપરના પત્રકાર સોયબ મિયાંનુરે પુરી મહેનત કરી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો ત્રણ કલાક ચાલેલા કાર્યક્રમમાં આવેલા તમામ અધ્યકશો પત્રકારો અને મહેમાનોનું ઉભા પગે ઉભા રહી સેવા કરી હતી કાર્યક્રમ ની આભાર વિધિ સૈયદ શેખે કરી હતી