દે.બારીયા,દે.બારીયા પંંથક અને દાહોદ જીલ્લામાં વસવાટ કરતા આદિવાસી પ્રજાનો હોળી અને ધુળેટી પૂર્વ મુખ્ય તહેવાર તરીકે ઉજવણી કરતા હોય છે. જેથી દે.બારીયા શહેરના મુખ્ય મેનબજાર ક્ધયાશાળા માટે છાંયડામાં ઉભા રહે અને પોતપોતાની દુકાનો ઉપર આપવામાં આડશર દુકાનોની આગળ લીલી નેટ બાંધીને છાંયડા કરતા આવ્યા છે અને આ સ્ટે્રન્થ છેલ્લા 10 થી વધુ વર્ષના સમયેથી શરૂ કરાયો છે. રેડીમેડ કપડાન થતાં ખાદ્યતેલ, વાસણ, ફુટવેરના વેપારી ભાઈઓ આ છાંયડાની વ્યવસ્થા ઉભી કરી રહ્યા છે. સાથે પીવાના ઠંડા પાણીના કારબા પોતપોતાની દુકાનો પાસે વોર્ટસ પ્લાન્ટના વેપારી પાસે 30-40 રૂપીયાનો ખર્ચ કરી ગ્રાહકો માટે પીવાના પાણીની સેવા પુરી પાડતા દેખવામાંં આવી રહ્યા છે. આ સરાહનિય બાબત છે. તરસ્યા માણસને પાણી પીવડાવું પુણ્યનું કાર્યમાં આવે છે. દરેધ ધર્મ અને પંથકમાં આ કાર્યને મુખ્ય સ્થાન પ્રાપ્ત છે.