દે.બારીઆ ખાતે ચાર તાલુકાના M&D અને ડેટા ઓપરેટર માટે DQMS તાલીમ યોજાઇ ગઈ

દે.બારીયા,આજ રોજ તાલુકા આરોગ્ય કચેરી ખાતે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદયકુમાર તિલાવત અને જીલ્લાક્ષય અને એચ.આઇ.વી અધિકારી ડો.આર.ડી પહાડિયા ,તાલુકા આરોગ્ય અધિકારી કલ્પેશ બારીઆના અઘ્યક્ષપણા હેઠળ તાલુકા આરોગ્ય કચેરી, દેવગઢ બારીયા ખાતે આજ રોજ DQMS ટ્રેનિંગ અંતર્ગત HIMS, HIV,VDRL,Hipetitis B C નિમિત્તે દેવ. બારીઆ, લીમખેડા, ધાનપુર,અને સિંગવડ એમ ત્રણ તાલુકાના M&D અને ડેટા ઓપરેટરની DQMS તાલીમ DAPCU , દાહોદ વિભાગના CSO અને Dist MD દ્વારા આપવામાં આવી. સમગ્ર તાલુકા આરોગ્ય કચેરીનો તમામ સ્ટાફ, ICTC, દેવ.બારીઆ કાઉન્સિલર અને લેબ ટેક, ICTC , ધાનપુરના કાઉન્સેલર અને લેબ ટેક હાજર રહી કાર્યક્રમને સફળ બનાવેલ.