સાયકલ લઈને અમરનાથ યાત્રા પર નીકળેક યુવકનું સ્વાગત કરાયું

મહીસાગર જીલ્લાના યુટ્યુબર ગોપુભાઈને મહિસાગર થી ચારધામની યાત્રા અંદાજે 5 હજાર કિમીની યાત્રાએ સાઇકલ લઇ જતા હોય તો ખાનપુર ચોકડી ખાતે મુલાકાત લઇ મદદ કરી પ્રોત્સાહન આપી અને યાત્રા શુભ રહે એ માટે ખાનપુર ગામના યુવાનો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી.